તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિધન:પૂર્વ સંસદિય સચિવ કુરજી ભેંસાણિયાનું થયું નિધન, હ્દયરોગનાં હુમલાનાં કારણે નિપજ્યું મોત

ભેંસાણ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 વખત વિસાવદર બેઠકના ધારાસભ્ય રહેનાર

વિસાવદર ધારાસભા બેઠક પર 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવનાર અને રાજ્યના સંસદિય સચિવપદે રહી ચૂકેલા કુરજીભાઇ ભેંસાણિયાનું આજે 86 વર્ષની વયે નિધન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ કુરજીભાઇનું નિધન ગાંધીનગર ખાતે તેમના પુત્રના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાને લીધે થયું છે. કુરજીભાઇની રાજકિય કારકિર્દી 1961 થી શરૂ થઇ હતી. પ્રથમ વખત તેઓ 1967 માં સ્વાતંત્ર પક્ષમાંથી, 1975 માં કીમલોકમાંથી અને 1990 માં જનતાદળમાંથી ધારાસભ્યપદે ચૂંટાઇ આવ્યા હતા. દરેક વખતે તેઓ પોતાની વ્યક્તિગત કુનેહના જોરે ચૂંટાયા હતા. તેઓ પોતાની રાજકિય કોઠાસૂઝ માટે જાણીતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો