તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વળતર ચૂકવવા માંગ ઉઠી:ભેંસાણમાં ભારે પવન સાથે કરાનો વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી

ભેંસાણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરા સાથે વરસાદી વરસ્યો હતો. - Divya Bhaskar
કરા સાથે વરસાદી વરસ્યો હતો.
  • મગ, તલ, બાજરી, કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન

છેલ્લા કેટલાક દિવસ થી વાતાવરણમાં અચાનક જ પલટો આવી રહ્યોં છે.અને કમોસમી વરસાદ પડતાં ઉનાળુ પાકને ભારે નુકશાન પહોંચી રહ્યું છે.જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભેંસાણ પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો ચડી આવ્યા હતા અને 4 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને કરા પડ્યા હતા.

આ કમોસમી વરસાદ થી મગ,તલ, બાજરી,કેરીના પાકને નુકસાન પહોંચતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે જેથી વહેલીતકે સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો