તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં ખુશીનો માહોલ:ભેંસાણ યાર્ડ ખાતે ચણાની ખરીદીમાં ખેડુતોની હરોળ

ભેંસાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગઈકાલે 70 ખેડૂતો માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા

ભેંસાણમાં સરકારના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં આજે સવાર થી જ 70 ખેડૂતોની જણસી લઈને આવેલા હતા. જેમાં અત્યાર સુધીમાં 9420 કટ્ટા 484 ખેડુતોના જોખાઈ ચુક્યા છે. જેમા કુલ 5300 ખેડૂતનોનું રજીસ્ટ્રેશન કરાયું હતું.

ખરીદ કેન્દ્રમાં ઈ ગોડાઉન મેનેજર ખાંભવા તેમજ ફુલભાઈ દાસ ખેડુતોને પુરતો સંતોષ આપવામાં આવી રહ્યો છે. જેના કારણે ભેંસાણ પથંકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો