તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભાટગામમાં મહિલા ઘાટની કામગીરીમાં તપાસની માંગ

ભેંસાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેંસાણ મામલતદાર, તા.વિ.અધિકારીને રજુઆત કરાઈ
 • કામગીરીમાં હલકી ગુણવતાનું મટીરિયલ વાપરતાં હોવાની ફરીયાદ

ભેંસાણ તાલુકાના ભાટગામમાં મહીલા સ્નાનઘટનું કામ ચાલી રહ્યું છે. જેમં હલકી ગુણવતતા વાળુ મટીરિયલ વાપર્યા હોવાની ફરિયાદ કરી તપાસ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યા અનુસાર ભાટગામમાં પ્રાથમીક શાળાની બાજૂમાં મહિલા સ્નાન ઘાટ બનાવવાઅંગેની કામગીરી શરૂ કરાઈ છે. જેની કામગીરી નબળી કરવામાં આવી છે. અને આગામી કામગીરી પણ નબળી થવા જઈ રહી છે. અને આ કામમાં વપરાતું મટીરીયલ હલકી ગુણવતતા વાળું વાપરવામાં આવેલ છે. જે બાબતે અગાઉ પંચાયતને લેખીતમાં જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો