તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલી:કિસાન આંદોલમાં શહીદ થયેલા ખેડૂતો માટે ભેંસાણના ચુડામાં કેન્ડલ માર્ચ

ભેંસાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભેંસાણ તાલુકાના ચુડા ગામે ખેડૂત સભા યોજાઈ હતી. જેમાં દિલ્હીમાં ચાલતા આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. સાથોસાથ તાલુકાના મોટા ભાગના ખેડુતોએ જોડાઈ અને કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં ધારાસભ્ય હર્ષદ રીબડીયા, નટુભાઈ પોકિયા, વજૂભાઈ મોવલીયા, ભાવેશભાઈ ત્રાપસીયા વગેરે આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો