તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પર જીત:ભેંસાણ કોવિડ સેન્ટરમાં દરરોજ 10 દર્દીઓ કોરોનાને આપી રહ્યાં છે મ્હાત

ભેંસાણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 13 દિવસ પહેલા 100 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી

ભેંસાણમાં કોરોના ના કેસ વધી રહ્યાં હોય જેથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે લેઉવા પટેલ સમાજ ખાતે સરપંચ ભુપતભાઈ ભાયાણી, હીરાઉદ્યોગ ધારકો,દાતાઓના સહયોગ થી 100 બેડની ક્ષમતા ધરાવતું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 10 બેડમાં ઓક્સિજનની સવલત પણ છે.સારી સારવાર મળતી હોય જેથી રોજ 10 થી દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી રહ્યાં છે.

દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવી સતત ખડેપગે
આ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સેવાભાવી યુવાનોની ટીમ ખડેપગે છે જેથી દર્દીઓના ઉત્સાહમાં પણ વધારો થઈ રહ્યોં છે. તસવીર - અરૂણ મહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો