લાપરવાહ તંત્ર:ગડુ-સમઢિયાળા રસ્તા ઉપર ડામર ગુમ, રહ્યા માત્ર ખાડા

ગડુએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 ગામોનાં લોકો માટેનો કાયમી રસ્તો હોવાથી હેરાનગતિ

સમઢિયાળા થી ગડુ તરફ નો રસ્તો ઘાણા લાંબા સમય થી ખુબ જ ખરાબ પરિસ્થિતિ માં છે અને ત્યાંથી નીકળતા રાહદારીઓને ખૂબ જ પરેશાની વેઠવી પડે છે. આ રોડ આગળ ના 5 ગામ ને લાગુ પડે છે આ માટે નદી કિનારે આવેલો આ રસ્તો હોવાથી ત્યાં ડામર ની જગ્યા એ જો સિમેન્ટ રોડ બનાવવા માં આવે તો કાયમી આ 5 ગામ ના લોકો ને હેરાન ગતી થતી અટકે છે અને લોકો નું જીવન જરૂરિયાત ની વસ્તુ માટે લોકો ને બાજુ નું ગામ ગડુ જવું પડે છે તો સરકારે આ રોડ ની યોગ્ય તપાસ કરી ને વહેલી તકે રોડ મંજૂર કરવા માં આવે તેવી લોકો ની સરપંચ શ્રી તથા ગ્રામ પંચાયત ની અને લોકો ની ખુબ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...