તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં સાવરકુંડલાના લુવારા ગામે બનેલી ઘટનાના પગલે ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે ભેંસાણના ખારચિયાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે ભેંસાણ મામલતદારને આવેદન આપ્યું છે.
લુવારા ગામમાં અમરેલી એલસીબી પોલીસ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોય જેનો વિડિયો ઉતારતી મહિલા હેમુબેને મહિલા પોલીસ વગર જ મોબાઈલ આચકી તેમની ધરપક્કડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાના મોબાઈલમાં 6 સેકેંન્ડના વિડિયો પર રેકોંડ થયેલો છે. જેથી હેમુબેન પર થયેલી પોલીસ દમદીરી સામે કાર્યવાહી કરી ન્યાયની માંગ સાથે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભેંસાણ મામલદારને આવેદન આવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.