તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલીકાની કાર્યવાહી:બાંટવામાં મિલ્કત વેરો ન ભરતા દુકાન સીલ કરાઈ

બાંટવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલીકાની કાર્યવાહીથી મિલ્કત ધારકોમાં ફફડાટ

બાંટવા પાલીકા દ્વારા મિલ્કત વેરો ન ભરતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. બાકી વેરા ધારકોની દુકાનો સીલ કરવામાં આવી છે. બાટવા પાલીકા દ્વારા મિલ્કતવેરો ન ભરતા લોકો સામે લાલ આંખ કરી છે.

પાલીકાની નોટીસને ઘોળીને પી જનારા લોકોની દુકાનો તથા મકાનો સીલ કરવામાં આવ્યા છે. બાંટવા ન.પા. ચીફ ઓફીસર એમ.એમ. વાઘેલાએ વધુમાં જણાવ્યું ત્રણ દિવસમાં વેરા ભરી જવા નોટીસ પાઠવી હતી. છતાં પણ વેરો ભરપાઈ ન કરતા દુકાન સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પાલીકાની કડક કાર્યવાહીથી મિલ્કત વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો