તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી:બાબરાના દરેડમાં સુરતથી આવેલા લોકોને ઘરમાં રહેવા સુચના અપાઈ

બાબરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના દરેડ ગામે લોકડાઉનમાં સુરતથી આવેલા લોકોને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન રહેવા માટે ગામના સરપંચ વનરાજભાઈ વાળાએ સ્પષ્ટ સૂચના આપી હતી. તેમજ અહીં તેમના ઘર પર આંગણવાડીની આશાવર્કર બહેનો દ્વારા હોમકોરોન્ટાઈન માટે સ્ટીકર લગાવી  દીધા હતા. તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ માટે કમિટીનો સંપર્ક કરવા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો