તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી:બાબરા તાલુકાના ચમારડીમાં ઇજાગ્રસ્ત મોરને સેવાભાવી દ્વારા સારવાર અપાઇ

બાબરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ચમારડીમા રાત્રીના ખારૂડી વિસ્તારની કાંટાની વાડમાં રાષ્ટ્રીય પક્ષી મોર ફસાઈને  ઇજાગ્રસ્ત હોવાની માહિતી અહીંના સેવાભાવી અને પક્ષીપ્રેમી યુવાન રાજેશભાઈ વસ્તરપરા અને ભરતભાઈ વસ્તરપરાને થતા દોડી ગયા હતા. અને કાંટાની વાડમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મોરને બહાર કાઢી પ્રાથમિક સારવાર કરાવી બાબરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો