તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારમારી:સાવરકુંડલામાં ઉઘરાણી બાબતે યુવકને ગાળાે આપી પાઇપ અને લાકડી વડે માર માર્યાે

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામા રહેતા એક યુવકને ઉઘરાણી મુદે અહી જ રહેતા ત્રણ શખ્સાેએમારમારી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહી રહેતા પુનીતભાઇ રાજેન્દ્રભાઇ સુચક (ઉ.વ.30) નામના યુવકે નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે દીપકભાઇ અનંતરાય સુચકે તેના ભાઇને ઉછીના પૈસા આપ્યા હાેય જેની તેઓ પાસે ઉઘરાણી કરી હતી. આ  ઉપરાંત પરીન અનંતરાય અને શિલપાબેને તેને પાઇપ અને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો