તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વરસડામાં યુવક પર ટ્રેકટર ચડાવી દેવાની ધમકી

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના વરસડા ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા એક શખ્સે ફોનમા અપશબ્દો બોલી ટ્રેકટર ચડાવી દેવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા અરવિંદભાઇ માધડ (ઉ.વ.38) નામના યુવકે તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા દિનેશ પ્રેમજીભાઇ માધડ નામના શખ્સે તેને ફોનમા અપશબ્દો બોલી તેના ઉપર ટ્રેકટર ચડાવી દેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો