તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:છત પર ઉભા રહેવા મુદ્દે યુવક પર પથ્થર વડે હુમલો, બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા બે શખ્સોએ બોલાચાલી કરી પથ્થર વડે ઇજા પહાેંચાડતા તેણે આ બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાધાવી છે.યુવક પર હુમલાની આ ઘટના અમરેલીના નાના ભંડારીયા ગામે બની હતી. અહી રહેતા ગાેવિંદભાઇ રામજીભાઇ માધડ (ઉ.વ.24) નામનો યુવક પોતાના ઘરે જમવા બેઠો હતોતે દરમિયાન સામેની છત પર રમેશભાઇ અરજણભાઇ માધડ ઉભા રહેતા હોય તેને ના પાડતા ઉશ્કેરાઇ ગયા હતા. રમેશભાઇ તેમજ વનરાજભાઇએ પથ્થર વડે મારમારી ઇજા પહોચાડી હતી. ગોવિંદભાઇના પત્નીને પણ પથ્થર વાગતા 108ની મદદથી સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવ અંગે તેણે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નોધાવી છે. વધુ તપાસ એએસઆઇ એ.એમ.પો પટાણી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો