તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો ભંગ:અમરેલી જિલ્લામાં 81 લોકો સામે લોકડાઉન ભંગની 50 ફરિયાદ, 88 વાહનોને ડિટેઇન કરાયા

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

 દેશમાં કોરોના વાયરસના કારણે 17 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.  જેનું અમરેલી જિલ્લામાં પણ કડક પાલન થઈ રહ્યું છે. અહીં અન્ય જિલ્લામાંથી કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવેશ ન કરે તે માટે જુદા જુદા સ્થળ પર ૪૩ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૧  મે ના રોજ 81 લોકો લોકડાઉનલોડ તોડતા પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેની સામે પોલીસે 50 ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. તેમજ કારણ વગર માર્ગો પર લટાર મારવા નીકળેલા 88 લોકોના વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.

તમામ 50 સામે પોલીસે ફરિયાદ નોંધી
જિલ્લામાં 9 વેપારીઓ દુકાનો પર સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા, 8 લોકો બિનજરૂરી આંટા ફેરા મારતા ,18 વ્યક્તિ જાહેરમાં એકત્રિત થતા,  2 ઈસમો  માસ્ક પહેર્યા વગર નીકળતા, 2 શખ્સ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન કરતા,  22 લોકો અન્ય જિલ્લામાંથી ગેરકાયદેસર પ્રવેશ કરતા અને  10 વ્યક્તિ હોમ કોરેન્ટાઇન્સ હોવા છતા ઘરની બહાર નીકળતા પોલીસની ઝપટે ચડી ગયા હતા. તમામ સામે પોલીસે 50 ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો