લોકડાઉન:ઢોલીએ ઢોલ વગાડી કરી જાહેરાત, ‘સુરતથી આવેલા લોકોએ ભેગા થવું નહીં કે પ્રોગ્રામો કરવા નહીં’

કોરોના વાઇરસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢોલીએ ઢોલ વગાડી જાહેરાત કરી - Divya Bhaskar
ઢોલીએ ઢોલ વગાડી જાહેરાત કરી

અમરેલીઃ જિલ્લાના એક ગામમાં પહેલાંના સમયમાં જેમ ઢોલી ઢોલ વગાડી જાહેરાત કરવા જતો હતો તેવું જોવા મળ્યું છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ઢોલી ઢોલ વગાડી લોકોને સૂચના આપે છે કે, સુરતથી આવેલા જે લોકો આવ્યા છે તે મિટિંગો કરે નહીં અને વાડીમાં ભેગા ન થાય. ગામમાં કોઇ દુકાન કે ગલ્લા ખોલે નહીં નહીંતર તેની સામે પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...