અબોલ જીવોની સેવા:લાકડાઉનમાં વિપક્ષ નેતા ધાનાણીએ જાતે ટ્રેક્ટર ચલાવી અમરેલીમાં ગાયોને ચારો નાખ્યો

અમરેલી2 વર્ષ પહેલા
પરેશ ધાનાણી જાતે ટ્રેક્ટર ચલાવ્યું હતું
  • થોડા દિવસ પહેલા મજૂર વર્ગને ભોજન પહોંચાડ્યું હતું

અમરેલી: લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર મજૂર વર્ગને પડ્યો છે. તેમાંય અબોલ જીવો મુશ્કેલીમાં મુકાયા છે. થોડા દિવસ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મજૂર વર્ગમાં ભોજન પહોચાડ્યું હતું. ત્યારે અબોલ જીવ પણ ભૂખ્યુ ન રહે તે માટે જાતે ટ્રેક્ટર ચલાવી ટ્રોલી ભરી ઘાસચારો અમરેલીના તમામ રસ્તા પર રઝળતી ગાયોને નાખ્યો હતો. આવી પરિસ્થિતિમાં અબોલ જીવોની સેવા માટે ધાનાણી આગળ આવ્યા છે.

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...