તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમરેલીમાં છેલ્લા પાંચ માસથી દુષ્કર્મના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

અમરેલી9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટથી અમરેલીમાં પ્રવેશતા જ પોલીસે દબોચ્યો

પાંચ માસથી દુષ્કર્મના  ગુનામાં નાસતા શખ્સને સીટી પોલીસે ઝડપી લીધો હતો. અહીં આરોપી રાજકોટથી શહેરમાં કોઈની પરમીશન વગર પ્રવેશ કર્યો અને પોલીસની ઝપટે ચડી ગયો હતો. સીટી પોલીસમાં  5 માસ પહેલા નિર્મળ ઉર્ફે હકો ભીખાભાઇ બૌવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ આ શખ્સ પોતાની ધરપકડથી બચવા માટે નાસી રહ્યો હતો. અહીં સીટી પોલીસની ટીમ ફોરવર્ડ સર્કલ પાસે પેટ્રોલીંગમાં હતી. ત્યારે નિર્મળ ઉર્ફે હકો બૌવા ચાલીને આવતો હતો. જેની પૂછપરછ કરતા રાજકોટથી કોઈની પરમીશન વગર આવ્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદ તપાસ કરતા આ શખ્સ સામે 5 માસ પહેલા બળાત્કારની ફરિયાદ નોંધાઇ હતી. દુષ્કર્મના શખ્સનું ચેકઅપ કરી જેલ હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો