તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સુત્રાપાડા પંથકનાં ટોબરામાં 78 રત્ન કલાકારો લોકો સુરતથી આવ્યા

પ્રાંચી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા તાલુકાનાં ટોબરા ગામે ત્રણ ખાનગી બસ મારફત 78 રત્ન કલાકારો સુરતથી વતન આવી પહોચ્યા હતા. ત્યારે આ તમામ લોકોની આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રેનીંગ કરવામાં આવ્યું હતું. અને ગામની બહાર આવેલી પ્રાથમિક શાળામાં 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ ગામને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. આ તકે મામલતદાર, પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો