તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જામનગરમાં શ્વાસની બિમારીમાં યુવકનું મોત

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં શંકરટેકરીના વલ્લભનગર વિસ્તારના વાલ્મિકી વાસમાં રહેતા અનિલભાઇ પ્રેમજીભાઇ વાઘેલા (ઉ.વ.45) નામના યુવાન શ્વાસની બિમારીથી પિડાતા હતા જેની સારવાર ચાલી રહી હતી જે દરમિયાન તેમને ઘરે શ્વાસ વધી જતા તાકિદે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે ગિરીશભાઇ વાઘેલાએ જાણ કરતા સીટી સી પોલીસ દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...