તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્ની સાથે છૂટાછેડાથી મનમાં લાગી આવતા યુવાનનો આપઘાત, ભોયવાડા વિસ્તારનો બનાવ : યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરના ભોયવાડા વિસ્તારમાં પત્ની સાથે છૂટાછેડાથી મનમાં લાગી આવતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.શહેરના ભોયવાડા વિસ્તારમાં જયદીપભાઇ રાજેશભાઇ જેઠવા (ઉ.વ.28) નામના યુવાનના ગત તા.12/11/2020 પોતાની પત્ની સાથે છૂટાછેડા થયા હતાં. આથી જયદીપને મનમાં લાગી આવતા શનિવારના રાત્રીના 10 વાગ્યા આસપાસ તેને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો