તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામજોધપુરમાં વરલીના આંકડાનો જુગાર ઝડપાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામજોધપુરમાં રેલ્વે સ્ટેશન નજીક સ્થાનીક પોલીસે વર્લીના આંકડાનો જુગાર રમતા એક શખસને પકડી પાડી રોકડ અને સાહિત્ય કબજે કર્યુ હતું. જામજોધપુરમાં સ્થાનિક પોલીસની ટીમે પેટ્રોલીંગવેળાએ શહેરના રેલવે સ્ટેશન નજીક રોકડીયા હનુમાનજી મંદિર પાસેના વિસ્તારમાંથી વિશાલગીરી ઉર્ફે બાલી રાજેશગીરી ગોસ્વામી (રે. રાજાણી પ્લોટ, સ્ટેશન રોડ) ને વર્લીના આંકડાના જુગાર અંગે પકડી પાડયો હતો. પોલીસે તેના કબજામાંથી રૂા. 1190ની રોકડ રકમ ઉપરાંત વર્લીનું સાહિત્ય કબજે કરી લઇ તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો