તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વરલીનો જુગાર રમતા 5 ઝબ્બે

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દરેડ વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્કવોડે વર્લી-મટકાના આંકડાનો જુગાર રમતા રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા, અસલમ હારૂનભાઈ મથુપૌત્રા, જયંતિ અમરાભાઈ સાગઠિયા, કુંભા ઉર્ફે કમલેશ માયાભાઈ ચાવડા અને કમા માંડાભાઈ સિંધવને પકડી પાડી રોકડ અને સાહિત્ય કબજે કર્યું હતું, કપાત લેનાર હબીબ બ્લોચની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો