ક્રાઇમ:જામનગરમાં બંદૂક બતાવી મહિલાને ધમકી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં વિનાયક પાર્ક ખાતે ખાનગી સ્કુલ પાછળ રહેતા શાંતિબેન ઉર્ફે રેખાબેન કમલેશભાઇ શર્મા નામના મહિલાએ તેણીને અપશબ્દો ઉચ્ચારીને લાયસન્સવાળી બંદુક બતાવી ધમકી આપવા અંગે અશોકસિંહ ચુડાસમા(રે.શા઼ંતિનગર) સામે સીટી બી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.આ બનાવની ભોગગ્રસ્ત મહિલાની ફરીયાદના આધારે પોલીસે ધમકી અને આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...