તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:રાજડા ગામમાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પુત્રી વારંવાર રાજકોટના શખસ સાથે રહેવા જતી હોવાથી આયખું ટૂંકાવ્યું

કાલાવડ તાલુકાના રાજડા ગામે રહેતી એક મહિલાએ ગળાફાસો ખાઇ આપઘાત કર્યો છે. મૃતકની પુત્રી વારે-વારે રાજકોટના એક શખસના ઘરે રહેવા જતી હોવાથી તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે.કાલાવડ તાલુકાના રાજડા ગામે બુધવારે સાંજે ચારેક વાગ્યે કંચનબેન મહેન્દ્રભાઇ કંટારીયા (ઉ.વ.40) નામની મહિલાએ પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃત્તકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની પુત્રી વારે-વારે રાજકોટના એક શખ્સના ઘરે રહેવા જતી હોવાથી તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો