તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પત્ની રિસાઇને ચાલી જતાં પતિનો ફાંસો ખાઇ આપઘાત

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જામનગરમાં રણજીતનગરનો બનાવ

જામનગર શહેરના રણજીતનગરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થતાં પત્ની રાત્રીના સમયે જેઠના ઘરે ચાલી જતાં ગુસ્સામાં પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસે અકસ્માત મોતનો ગુનાે નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના રણજીતનગર બાબુલ પાનવાળી ગલીમાં રહેતા નિલેશભાઇ પ્રેમચંદભાઇ સાવલા (ઉ.વ.42) નામના યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થતાં પત્નીએ રાત્રીના સમયે તેના જેઠના ઘરે ચાલી જતાં નિલેશભાઇને લાગી આવતા પોતાના ઘરે પંખામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસે તેની લાશનો કબજો સંભાળી તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો