બુદ્ધિનું પ્રદર્શન:વોર્ડ નં. 13માં સારી ગુણવત્તાવાળો સીસી રોડ તોડી, બ્લોકના કામ શરૂ કરાતા રહેવાસીઓમાં રોષ

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં વોર્ડ નં. 13માં આવેલ આર્યસમાજ પાછળના વિસ્તારમાં સારી ગુણવતાવાળો સીસી રોડ હોવા છતાં આ રોડ તોડી બ્લાેકના કામ શરૂ કરવામાં આવતા રહેવાસીઓ દ્વારા આ કામનો વિરોધ કરાતા કામ છેલ્લા 8 દિવસથી બંધ કરી દેવાયું હતું પરંતુ રહેવાસીઓ પર દબાણ કરી કામ શરૂ કરવાનો પ્રયાસ કરાતા રહેવાસીઓમાં તંત્ર અને કોર્પોરેટર સામે રોષ ભભૂકયાે છે. આમ આ રોડ ખોદી નાખતા રહેવાસીઓને પારાવારા મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...