તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Voluntary Lockdown In Jamnagar's Grain Market And Silver Bazaar Amidst Uncontrollable Corona, On The Other Hand, In The Zonal Office

ફરી વિરોધાભાસ:બેકાબૂ કોરોના વચ્ચે જામનગરના ગ્રેઈન માર્કેટ અને ચાંદી બજારમાં સ્વૈચ્છીક લોકડાઉન તો બીજી તરફ ઝોનલ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા પોઝિટિવ કેસની સાથે મૃત્યુનો દર પણ વધ્યો છે ત્યારે શહેરમાં સમજદારી અને બેદરકારી જોવા મળી છે. કોરોના મહામારીની કપરી સ્થિતિમાં ગ્રેઇનમાર્કેટ બાદ ચાંદીબજાર સુર્વણકારોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જેના પગલે ગુરૂવારથી સોનીબજાર સવારના 10 થી બપોરના 2 વાગ્યા સુધી સ્વયંભુ સજજડ બંધ રહી હતી. જયારે બીજી બાજુ લાલબંગલા સર્કલમાં આવેલી ઝોનલ ઓફીસમાં અરજદારોએ સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવી ટોળાંરૂપે લાઇનમાં ઉભા રહી ઘોર બેદરકારી દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...