તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેકસીન ખૂટી પડી:આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશનનો જથ્થો ખૂટતા લોકો પરેશાન, માત્ર 7 કેન્દ્ર પર રસીકરણની કામગીરી ચાલુ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલ 22 જેટલા આરોગ્ય કેન્દ્ર પર રસીકરણનું કામગીરી ચાલુ હતી

જામનગર ઘરમાં નાગરિકો માટે વેક્સિનેશન સ્થળ ઘટીયા જ્યારે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો ગઈકાલ દિવસ સુધી 22 કેન્દ્ર પર ની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.જ્યારે આજરોજ અચાનક વ્યક્તિ નો જથ્થો ખૂટી પડ્યો હતો જેથી શહેરમાં માત્ર સા 7 આરોગ્ય કેન્દ્ર પર જ વેક્સિનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મોટાભાગના આરોગ્ય કેન્દ્ર પર ધસી કરવાની પ્રક્રિયા બંધ રહી હતી.

તંત્ર દ્વારા વેપારીઓને ફરજિયાત વેક્સિનેશન કરાવવા માટે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન ન હોવાથી વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સિનનો જથ્થો અચાનક ખૂટી પડતા આરોગ્ય કેન્દ્ર પર અહીં વેક્સિનેશન બંધ છે તેવું પણ બોર્ડ લગાવવામાં આવ્યા હતા જયારે લોકો વેક્સિનેશન કર્યા વગર જ પાછા જઈ રહ્યા હતા.

વેકેશન કરવા માટે નાગરિકોએ શહેરના આરોગ્ય કેન્દ્ર પર ધક્કો ખાવો પડ્યો હતો. જેથી લોકો દ્વારા એવી પણ માગણી કરવામાં આવી હતી કે વેક્સિનેશનની કામગીરી ઝડપથી બધા આરોગ્ય કેન્દ્ર પર શરૂ થાય. જ્યારે આરોગ્ય કેન્દ્ર પણ 5 સ્થળો પર વેક્સિનેશનની કામગીરી 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે વેક્સિનેશન સ્થળ પણ કો-વેક્સિન સવારે 9.00 થી 6.00 વાગ્યા સુધી કરવામાં આવી રહી છે ક્યારે આરોગ્ય કેન્દ્ર પર 2 સ્થળ પર 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે વેક્સિનેશન સ્થળ પર કોવિડશીલડ વેક્સિન આપવાની કામગીરી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...