તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ફાયર સેફ્ટીની નવી ગાઇડ લાઇનનો અમલ કરવા તાકીદ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાળાના સંચાલકોને માર્ગદર્શન અપાયું

જામનગરમાં ફાયરસેફટીની નવી ગાઇડલાઇનની અમલવારી કરવા પાલિકાએ બિલ્ડર અને આર્ટીટેકટ એસોસીએશન અને શાળા સંચાલકોને તાકીદ કરી છે. આ બાબતે મનપાના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. ફાયર સેફટીની નવી ગાઇડલાઇનના માર્ગદર્શન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુરૂવારે બિલ્ડર એસોસીએશન, આર્ટીટેકટ એસોસીએશન તથા શાળા સંચાલકોની બેઠક બોલાવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના આસીસ્ટન્ટ કમિશ્નર ભાર્ગવ ડાંગરે બિલ્ડરો, આર્ટીટેકટ અને શાળાના સંચાલકોને ફાયર સેફટીની નવી ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો