તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધ્રોલમાં મકાનમાંથી દારૂની 8 બોટલ સાથે બે ઝડપાયા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂ કબજે કરી પકડાયેલા બન્નેની પુછતાછ

ધ્રોલના ત્રિકમવાસ વિસ્તારમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી ઇગ્લીશ દારૂની 8 બોટલ સાથે બે શખસોને પકડી પાડયા હતાં, પોલીસે પકડાયેલા બન્ને શખસોની પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોમાંથી સાપડતી વિગત અનુસાર ધ્રોલના ત્રિકમવાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઇંગ્લીશ દારૂના વેચાણ મામલે પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વૈભવ કિશોરભાઇ વાઘેલાના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડાવેળાએ ઇગ્લીશ દારૂની 8 બોટલ મળી આવી હતી.

આથી પોલીસે રૂા. 4 હજારની કિમતનો દારૂ કબજે કરી વૈભવ વાઘેલા અને લલીત ભીમજીભાઇ પારઘીને પકડી પાડી બન્ને સામે પ્રોહિબીશન એકટ મુજબ ગુનો નોંધ્યા હતો. પકડાયેલા બન્ને શખસોની ઘનિષ્ઠ પુછપરછ સાથે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કયાંથી ? અને કોની પાસેથી મેળવ્યો છે ? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો