તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:દ્વારકામાંથી જુગાર રમતા બે શખસો ઝડપાયા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકામાં રબારી ગેટ આશાપુરા ચાની કેબીનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા બે શખસોને પોલીસે રંગેહાથે પકડી પાડી રોકડ રૂપિયા 2140 કબજે કર્યા હતાં. દ્વારકામાં રબારી ગેઇટ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા વિરાભા દેવાભા જગતીયા અને રવિ ભીમસંગભા ગોહિલ નામના બે શખસોને પોલીસે રંગેહાથ પકડી પાડી કુલ રૂપિયા 2140નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે બન્ને શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો