તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરુણો ડૂબ્યા:મજોઠ ડેમ પાસે દરગાહે માનતા ઉતારવા ગયેલ પરિવારના બે તરુણો ડેમ પાસેના ખાડામાં ડૂબ્યા

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એકની ઉંમર 16 વર્ષ અને બીજાની ઉંમર 17 વર્ષની હતી

જામનગરમાં ધરાનગરમાં રહેતો એક પરિવાર ધ્રોલ તાલુકાના મજોઠ ગામ પાસે દરગાહએ માનતા ઉતારવા ગયો હતો.

દરગાહમાં પહોંચેલા પરિવાર દરગાહમાં માનતા ઉતારતો હતો ત્યારે તેની પાછળ આવેલા ડેમમાં એક ખાડામાં તરુણો નહાવા પડયા હતા. ત્યારે તરુણો ખાડામાં નાહવા પડ્યા ત્યારે ખાડામાં ડૂબી ગયા હતા.

તરુણોને જોડીયા હોસ્પિટલ ખાતે મૃત જાહેર કરી પીએમ માટે મોકલવામાં આવ્યા

બનાવની જાણ આજુબાજુમાં લોકોને થઈ ત્યારે બાળકોની શોધખોળ ચાલુ કરી હતા. અને જામનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ લોકોએ ખાડામાં તરુણોની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન તરુણો મળી આવ્યા હતા. અને જોડીયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ બંને તરુણોને જોડીયા હોસ્પિટલ ખાતે મૃત જાહેર કરી પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. ડેમ પાસે ખાડામાં નહાવા પડેલા ડૂબી જનાર તરુણોના નામ આસિફ સિદ્દીક જુણેજા અને આસિફ ઇબ્રાહિમ જુણેજા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો