તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:જોડિયા પોસ્ટ ઓફિસની ઇમારત પડુંપડું, ઓફિસમાં ચોમાસામાં પાણી પડતા રેકર્ડને પણ થતું નુકસાન

હડિયાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોડિયા તાલુકા મથકે આવેલી પોસ્ટ ઓફીસની ઇમારત જર્જરિત હોય કર્મચારી અને અરજદારો માટે જોખમી બની છે. જોડિયા તાલુકાનુ઼ મુખ્ય ગામ હોય પોસ્ટ ઓફીસની અગત્યની સેવા માટે દરરોજ ઘણા લોકો આવે છે. પરંતુ પોસ્ટ ઓફીસનું મકાન છેલ્લાં 2 વર્ષથી તદન બિસ્માર હાલતમાં હોય ચોમાસામાં પાણી પડતા રેકર્ડને નુકશાન થઇ રહ્યું છે માટે માર્કેટ યાર્ડના સભ્ય ચિરાગ વાંકે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો