તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NSUIનો દરોડો:કોરોનાકાળમાં સ્કૂલો બંધ છતાં ટ્યૂશન ક્લાસ ચાલુ રાખ્યા હતા

જામનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
નાનકડી જગ્યામાં સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જળવાતું - Divya Bhaskar
નાનકડી જગ્યામાં સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જળવાતું
 • રાધે કૃષ્ણ એવન્યુમાં શટર બંધ કરી ચાલતા ટ્યુશન પર જનતા રેડ
 • ધો.12ની પરીક્ષા લેવાતી હતી, ક્લાસ ચાલુ ન કરવા સંચાલકને અનુરોધ

જામનગરમાં કોરોનાકાળમાં પણ શટર બંધ કરી ચાલતા ટ્યુશન ક્લાસ પર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે જનતા રેડ કરી હતી.જેમાંશટર બંધ કરી ધોરણ 12 ની પરીક્ષા લેવાતી હતી આથી યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ ટ્યુશન ક્લાસ બંધ કરાવ્યું હતું. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી સામે રાધે કૃષ્ણ એવન્યુમાં કાર્યરત સુપર ગ્રેવિટી ટ્યુશન ક્લાસ ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી.

આથી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ ગુરુવારે સાંજે ટ્યુશન ક્લાસમાં જનતા રેડ કરી હતી. ટ્યુશન ક્લાસ નું સટર બંધ કરી ધોરણ 12 ની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા હોવાનું ખુલ્યું હતું. સાથે સાથે ટ્યૂશન કલાસના સંચાલકને કોરોના ની નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો