તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:જામનગરના વિકટોરીયા પુલ પર ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, 1નું મોત

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સમય : રાત્રે 10.20 - Divya Bhaskar
સમય : રાત્રે 10.20

જામનગરના વિકટોરીયા પુલ પર મંગળવારે રાત્રે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર મહિપાલસિંહનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજયું હતું જયારે બાઇક પર રહેલા જયેશ મકવાણા (રે. હાપા)ને નાની-મોટી ઇજા પહોચતા 108 દ્વારા સારવાર અર્થે જી.જી.માં ખસેડાયો છે.

રાત્રે સતત ધમધમતા પુલ પર જ અકસ્માતના બનાવના પગલે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતાં અને ઘટના સ્થળે બહોળી સંખ્યામાં લોકોના એકત્ર થયા હતાં, પોલીસે દોડી જઇ વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જયારે મૃતદેહને પણ જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો