શ્રદ્ધાંજલિ:જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહિદ દિવસ નિમિત્તે શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહિદ થયેલા પોલીસ કર્મચારીઓને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે ગુરૂવારે શહિદ દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા શહિદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી જવાનોની સહાદતને યાદ કરી હતી.

તેમજ પોલીસ હેડ ક્વાર્ટરના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગરના ડીવાયએસપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ, પી.એસઆઈ સહિત પોલીસ જવાનો અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...