તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જામનગર કોરોના મુકિત તરફ, 1 મોત, 4 કેસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જામનગર કોરોના મુકિત તરફ ગતિ કરી રહ્યું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, સોમવારે ફકત 1 દર્દીનું મોત નિપજયું હતું તો 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતાં. શહેર-જિલ્લામાં કોરોનાનું પ્રમાણ તળિયે પહોંચ્યું છે. કારણ કે, સપ્તાહની કેસ અને મૃત્યુદર બંનેમાં ઘટાડો નોંધાયો છે. સોમવારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફકત 1 દર્દીનું મૃત્યુ નિપજયું હતું. જયારે શહેરમાં 2 અને જિલ્લામાં 2 મળી કુલ 4 નવા કેસ નોંધાયા હતાં. જેની સામે શહેરમાં 10 અને જિલ્લામાં 2 મળી 12 દર્દીએ કોરોનાને મહાત આપતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો