તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:જામનગરમાં રંગમતી નદીના પટમાં ભરાતી ગુજરી બજારમાં હજારો લોકો ખરીદી કરવા ઊમટી પડ્યાં !

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર શહેરમાં રંગમતી નદીના પટમાં રવિવારે ભરાતી ગુજરી બજારમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. નાગનાથ ગેઈટથી નદીના મેદાનમાં ૧૦ હજારથી વધુ લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા.

પરિણામે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો તેમજ અનેક લોકો માસ્ક પહેર્યા વગર જ આવ્યા હતાં. નાગરિકોની આવી બેદરકારી જાહેર આરોગ્ય માટે બહું મોટા જોખમરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો