તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઘર પાસે કચરો નાખવા બાબતે મહિલાને માર પડ્યો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના સમર્પણ સર્કલ અજન્ટા સોસાયટી પાસે સગી બહેન ઘરની પાસે રહેતી હોય જેની ઘરની બાજુમાં કચરો નાખવા જતાં શખસે તેને પાઇપ વડે માર મારી ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સમર્પણ સર્કલ પાસે અજન્ટા સોસાયટી શેરી નં. 1માં રહેતી તૃપ્તીબેન ભરતભાઇ બડીયાદરા નામની 50 વર્ષની આધેડ મહિલાના ઘર પાસે તેના સગા બહેન રહેતા હાેય જેના સાથે 18 વર્ષથી બોલવાના સબંધ ન હોય જેના કારણે બાજુમાં રહેતા દિપકભાઇ ભીખુભાઇ આંબલીયા નામના શખસે કચરો અહી કેમ નાખશ તેમ કહી પ્લાસ્ટીકના પાઇપ વડે હાથમાં માર મારી ઇજા પહોચાડતા તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો