તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:તિજોરી કચેરીએ માર્ચમાં4990 બીલના રૂ.387.60 કરોડ ચૂકવ્યા

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પગાર, પેન્શન, સહાય, સબસીડીનો સમાવેશ

જામનગર તિજોરી કચેરી દ્વારા માર્ચ મહિનામાં કુલ 49990 બીલના રૂ.387.60 કરોડ ચૂકવામાં આવ્યા છે. જેમાં પગાર, પેન્શન, સહાય, સબસીડી, કોન્ટ્રાકટરોના બીલનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસ 31 માર્ચના બેંકો, સરકારી કચેરીઓ રાત્રીના 12 વાગ્યા સુધી કામગીરી ચાલુ રહી હતી.

નાણાંકીય વર્ષ 2020-21 નો 31 માર્ચ બુધવારે છેલ્લો દિવસ હતો. આથી હિસાબોની પતાવટ કરવાની કામગીરીના કારણે જામનગરમાં સરકારી બેંકો, તિજોરી, મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં રાત્રીના 12 વાગ્યા સુધી કામગીરી ચાલુ રહી હતી. જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ મહિનામાં કુલ 4990 બીલ પેટે રૂ.387.60 કરોડ ચૂકવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો