તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જામનગરમાં તાપમાન 30 ડિગ્રી

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં મંગળવારે લઘુતમ તાપમાન એક ડીગ્રી વધ્યુ હતુ અને પારો 15 ડિગ્રીએ સ્થિર થયો હતો. ભેજનું પ્રમાણ 63 ટકા થયું હતું અને સતત બીજા દિવસે મહતમ તાપમાન 30 ડિગ્રીને આંબી ગયુ હતુ. જામનગરમાં ફ્રેબુઆરી માસના આરંભે કડકડતી ઠંડીના મુકામ બાદ રાત્રીના તાપમાનમાં આંશિક વધઘટ વચ્ચે દિવસનુ તાપમાન ક્રમશ: વધ્યુ હતુ.

જામનગરમાં મંગળવારે રાત્રીનુ તાપમાન વધુ એક ડિગ્રી ઉંચકાયુ હતુ અને પારો 15 ડિગ્રી પર સ્થિર થયો હતો. જેથી ઠંડીનુ જોર ઘટયુ હતુ.જોકે,વેગીલા વાયરો ફુંકાતા રાતભર ઠંડીનો માહોલ અકબંધ રહયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો