તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરના બેટ પાટીયા પાસેથી પોલીસે એક ટેન્કરને રોકી તલાશી લેતા અંદરથી દારૂની બે બોટલ મળી આવતા તેના ચાલકને પકડી પાડયો હતો.જામનગર-ખંભાળીયા હાઇવે પર બેડ પાટીયા પાસે સિકકા પોલીસે શંકાસ્પદ હાલાતમાં પસાર એક ટેન્કરને રોકી તેની તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી.આથી પોલીસે તેના ચાલક દિલીપસિંહ રાયસંગજી રાઠોડ (રે.મુંગણી)ને પકડી પાડી દારૂની બોટલ-ટેન્કર કબજે કરી તેની સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જામનગરમાં દિગ્વિજ પ્લોટ-58 વિસ્તારમાં બાળકોના સ્મશાન પાસેથી પોલીસે રાહુલ વિનોદભાઇ ચાંદ્રાને ઇંગ્લીશ દરૂની બે બોટલ સાથે દબોચી લીઘો હતો.પોલીસે પકડાયેલા શખ્સની પ્રાથમિક પુછરછમાં કરતા આ દારૂનો જથ્થો તેન કેતન વસંતભાઇ ગોરીએ પુરો આપ્યો હોવાનુ કબુલ્યુ હતુ. દારૂ કબજે કરી બંને સામે ગુનો નોંધીને સપ્લાયરની શોધ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.