ક્રાઇમ:રબારીકા જુગાર પ્રકરણમાં મકાનધારક શખસની અટક

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો

જામજોધપુર તાલુકાના રબારીકા ગામે સ્થાનિક પોલીસે રહેણાંક મકાનમાં ગત તા.23ના રોજ મોડી સાંજે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને પકડી પાડયા હતા.જયારે અન્ય એક શખ્સ માલદે કરમુર હાજર મળ્યો ન હતો.પોલીસે આ પ્રકરણમાં હાજર ન મળી આવેલા માલદે કરમુરની પણ બીજા દિવસે અટક કરીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરોડામાં પોલીસે રોકડ રકમ અને નવ મોબાઇલ ફોન સહિત કુલ મળીને રૂ.1.23 લાખની માલમતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...