PMનો ગુજરાત પ્રવાસ:વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસથી રવાના થયા, વિદાય લેતી વખતે બે હાથ જોડીને અભિવાદન કર્યું

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર સર્કિટ હાઉસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થયા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જામકંડોરા ખાતે રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જામનગરથી રવાના થયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે હાથ જોડી અંતિમ અભિવાદન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસથી રવાના થઈને એરફોર્સ સ્ટેશનથી હેલિકોપ્ટર મારફતે રવાના થઈને સીધા જામકંડોરા ખાતે જંગી જાહેર સભાને સંબોધશે.

અન્ય સમાચારો પણ છે...