તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જામનગરમાં લઘુતમ તાપમાન 0.8 ડીગ્રી વધ્યું

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં લઘુતમ તાપમાનમાં 0.8 ડીગ્રીના વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે તો બપોરના ગરમીનું જોર વધ્યું છે. મહતમ તાપમાન 32 ડીગ્રીએ પહોંચતા બપોરના આકરા તડકાનો અનુભવ લોકોએ કર્યો હતો. વહેલી સવારે અને રાત્રીના ઠંડકથી વાતાવરણ ટાઢુંબોળ થતાં માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી છે. જામનગરમાં સેન્સેકસની જેમ ઠંડીના પ્રમાણમાં વધ-ઘટ જોવા મળી રહી છે. જો કે, છેલ્લાં બે-ત્રણ દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. રવિવારે લઘુતમ તાપમાનમાં 0.8 ડીગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટયું હતું. આટલું જ નહીં મહતમ તાપમાન વધીને 32 ડીગ્રીએ પહોંચતા બપોરના સમયે લોકોએ આકારા તાપ તો વહેલી સવારે અને રાત્રીના ઠંડકના કારણે વાતાવરણ ટાઢુંબોળ થતાં ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો