હાલાકી:સાની ડેમનું પાણી ફરી વળતા કલ્યાણપુર-રાવલનો સંપર્ક તૂટ્યો

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાં થયેલા વરસાદથી પાણીથી આવક

કલ્યાણપુર-રાવલને જોડતા હાઇવે રોડ પર સુર્યાવદર પાસે સાની ડેમના દરવાજા રિપેર ન થતા ઉપરવાસમાં વરસાદ પડતા સાની ડેમમાં પુષ્કળ પાણીની આવક થઇ હતી.ડેમના પાટિયા રિપેરિંગ ન થતા ખુલ્લા હોવાથી કલ્યાણપુર રાવલ હાઇવે રોડ પર પાણી ફરી વળતા સંપર્ક તૂટતા હાઇવે રોડ બંધ થયો હતો. પરિણામે વાહનચાલકોને હાલાકી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...