તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધામણા:મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાના નિર્ણયના રાજપૂત સમાજ દ્વારા વધામણા

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં છેલ્લાં ચાર વર્ષથી હિન્દુઓના હ્દય સમ્રાટ મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા રાજપૂત સમાજ અને રાજપૂત યુવા સંગઠન દ્વારા મહાનગરપાલિકાને રજૂઆતો કરવામાં આવતી હતી. જેના અનુસંધાને જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીએ જિલ્લા પંચાયત સામે, ક્રિકેટ બંગલાની બાજુમાં પ્રતિમા મૂકવા ઠરાવ કર્યો છે. રાજપૂત સમાજ દ્વારા ફટાકડા ફોડી મો મીઠું કરાવી આ નિર્ણયના વધામણા કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો