તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દીવો માથે પડતા યુવતીનું મોત

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ધરારનગર વિસ્તારમાંથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

જામનગર તાલુકાના મોખાણા ગામે ગત તા.28મીના રોજ સાંજે 5ાંચેક વાગ્યે પોતાના ઘરે બાથરૂમમાં ન્હાતી વેળાએ વિરલબેન હેંમતભાઇ જાટીયા (ઉ.વ.20) નામની યુવતિ પર અકસ્માતે સળગતો દિવો પડતા તેણી દાઝી ગઇ હતી. જેને તાત્કાલિક જામનગર ખસેડી સારવાર અપાઇ હતી. જો કે સારવાર કારગત નિવડે તે પૂર્વે તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

જ્યારે જામનગરમાં ધરારનગર વિસ્તારમાં સરકારી શાળા પાસે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહ કબ્જે કરી ઓળખવિધી સહિતની તજવીજ હાથ ધરી હતી. જામનગર નજીકના નાઘેડી ગામે ગઇકાલે સવારે સાતેક વાગ્યે પીઠાભાઇ કારાભાઇ ભાટુ નામના 65 વર્ષના વૃધ્ધે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો જેમાં તેઓ 15 વર્ષથી કિડનીની બીમારીથી પીડાતા હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જેના આધારે તપાસ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો