તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચારસંહિતા:કાનૂની અભિપ્રાય બાદ કોર્પાેરેશનનું બજેટ મોકૂફ

જામનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મ્યૂ. કમિશનર સોમવારે રજૂ કરવાના હતાં, હવે મહાપાલિકાની નવી બાેડી રજૂ કરશે

જામનગર મહાનગરપાલિકાનું વાર્ષિક અંદાજપત્ર સોમવારે રજૂ થનાર હતું, પરંતુ તે મુલત્વી રખાતા હવે સોમવારે અંદાજપત્ર રજૂ કરવાના હતા, પરંતુ 31 માર્ચ સુધી રજૂ ન થાય તો ચાલે તેમ હોવાનો કાનૂની અભિપ્રાય મળતા હવે તે મુલતવી રખાયું છે. ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાથી કર-દરમાં વધારા-ઘટાડા વગરનું અંદાજપત્ર વહીવટદાર સમક્ષ રજૂ થનાર હતું, પરંતુ હાલ કમિશનરે આ અંદાજ પત્ર રજૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

તા.20 ફેબ્રુઆરી સુધીમાં બજેટ રજૂ કરવાનું હોય, પરંતુ સોમવારે રજૂ થનાર બજેટ રજૂ ન કરવાનો નિર્ણય કરાતા હવે કઈ તારીખે બજેટ રજૂ થશે તેની કંઈ ચોખવટ કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો